પ્રેમ ની પરખ

જવાબદારી વિના ની લાગણી પ્રેમ હોઈ શકે નહી, વળી,પ્રેમ કોઈ દિવસ કેન્દ્રિત ન હોઈ શકે એટલે કે લાગણી કે જવાબદારી કોઈ એક પાત્ર પુરતી સિમિત હોતી નથી.પ્રેમી એક પાત્ર ને ખુશ કરવામાં કે પોતાનાં આનંદ માટે બીજા ને અન્યાય કરે અથવા તો પોતાની જવાબદરી ભૂલે તો માનવું કે એ પ્રેમ નથી માત્ર આકર્ષણ છે.પ્રેમ માં આધણાં થવાઇ પરંતુ આકર્ષણ માં આધણાં ન થવાઇ.તેજ રીતે પ્રેમ એ કઈ ફેશન કે જરુરિયાત પણ નથી એટલે કે બધા કરે એટલે આપણે પણ કરવો જ જોઈએ એવું જરુરી નથી,પ્રેમ કોઈ પ્રવુતિ નથી. માટે આકર્ષણ પ્રેમ હોઈ શકે નહી અને પ્રેમ આકર્ષણ પ્રેમ હોઈ શકે નહી. :- જય વશી “મુત્યુ”

Advertisements

2 responses to this post.

 1. its very nice jay
  buddy i like it
  love is most emmotional feelings of life..

  જવાબ આપો

 2. જય ,સરસ લખ્યુ છે. તારો લેખ વાંચી મારા મન માં જે વ્યાખ્યાઓ આવી તે કઈક આવી છે.. તને કેવી લાગે છે કહેજે..

  પ્રેમ…

  પ્રેમ ઍટલે પાનખરની રુતુ માંય લીલુછમ રહેતુ ઍક નાનકડું પાન…

  પ્રેમ ઍટલે કશુંજ મેળવાની ઇચ્છા વગર ફકત બધ્ધુજ આપવાની કળા…

  પ્રેમ ઍટલે સાવ અમસ્તાજ કોઇકનુ નામ સાંભળિને ખુશ થઈ જવાની ક્ષણ…

  પ્રેમ ઍટલે કયારેય ન ખુટતી વાતો કરવા તલપાપડ થતો મૌન નો દરીયો..

  પ્રેમ ઍટલે અચાનકજ જીવનમા આપણી જાત કરતા પણ વ્હાલુ લાગતુ કોઇ નામ…

  પ્રેમ ઍટલે કલાસની બેન્ચ પર પરીકરથી કોતરાતી અમર જોડી થઈ જવાની ઇચ્છા…

  પ્રેમ ઍટલે કોઇક ના સ્મીત ને મારુ સદભાગ્ય સમજવાની ઉતાવળ….

  પ્રેમ ઍટલે ઍકમેકની હુંફાળી યાદ મા કરાતા રાતભરના ઉજાગરા….

  પ્રેમ ઍટલે કોઇની નાનકડી સ્માઇલ મેળવીને આખો દિવસ ગુલાબી રહેતા કોઇ ગાલની રંગત…

  પ્રેમ ઍટલે કશુજ નહિ….

  પ્રેમ ઍટલે બધ્ધુજ….

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: